________________
દેવસિ પ્રતિક્રમણની વિધિ
૧૦૭ તુમ ગુણ ગણ ગંગા-જળ, હું ઝીલીને નિર્મળ થાઉં રે; અવર ન બંધ આદરૂં, નિશદિન તેરા ગુણ ગાઉં રે-ગિ. ઝીલ્યા જે ગંગા-જળે, તે છીલર–જળ નવિ પેસે રે; જે માલતી ફૂલે મહિયા, તે બાવળ જઈ નવિ બેસે રે–ગિ. એમ અમે તુમ ગુણ ગોઠણું, રંગે રાચ્ચા ને વળી માચ્યારે, તે કેમ પર સુર આદરે ? જે પર-નારી–વશ રાચ્યા રે–ગિ. તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારો રે; વાચક જશ કહે માહરે, તું જીવ-જીવન આધારો રે–ગિ. (પછી “વરકનક’ સૂત્રથી ૧૭૦ જિનને વંદન કરવું) વરકનકશખવિક્રમ-મરકતઘનનિભે વિગત મેહમ; સપ્તતિશતં જિનાનાં, સર્વાભરપૂજિત વંદે. ભગવાનાદિ વંદન-ઈચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિઆએ મથએણ વંદામિ “ભગવાનë.”
ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મર્થીએણ. વંદામિ “આચાર્યોં.”
ઈચ્છામિ ખમાસમણે! વદિઉં જાવણિજજાએ, નિસાહિઆએ મથએણુ વંદામિ ઉપાધ્યાયાં.”
ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ, નિસહિયાએ મથએણ વંદામિ “સર્વસાધુતું.”
(પછી જમણે હાથ ચરવાલા અથવા કટાસણ ઉપર સ્થાપી, નીચે મુજબ “અડૂઢાઈજેસું કહેવું.
અદ્ભાઈજેસુ દીવ સમુસુ, પન્નરસસુ કમ્મભૂમીયુ,
જાવંત કેવિ સાહૂ, યહરણ ગુચ્છ પડિગહધારા. પંચમહવ્યયધારા, અારસ સહસ્સ સલંગધારા, અકૂખયાયારચરિત્તા, તે સવે સિરસા મણસા મર્થીએણુ વંદામિ. ૨.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! દેવસિ પાયછિત વિસહિણë કાઉસ્સગ્ન કરૂં? ઈચ્છ, દેવસિઅ–પાયછિત્ત વિસોહાëકરેમિકાઉસગ્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org