SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રી વિધિ સંગ્રહ પછી ઊંચે સ્વરે શ્રાવકે “નમોસ્તુ વર્ધમાનાય” બોલવું. અને શ્રાવિકાઓએ સંસારદાવાની ત્રણ બેય કહેવી. નમસ્તુ વદ્ધમાનાય, રૂદ્ધમાનાય કર્મણા; તજજયાવાપ્તક્ષાય, પક્ષાય કુતીર્થનામ. ચેષાં વિચારવિન્દરાજ્યા, જ્યાયક્રમકમલાવલિ દધત્યા; સદૌરિતિ સંગત પ્રશસ્ય, કથિત સન્ત શિવાય તે જિનેન્દ્રાઃ ૨ કષાયતાપાર્દીિતજતુનિવૃતિ, કરોતિ યે જૈનમુખાસ્તુદે દુગતઃ સ શુકમાસોદુભવવૃષ્ટિ સન્નિ, દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરો ગિર. ૩. સંસારદાવાની ત્રણ થાય. સંસારદાવાનલદાહનીરં, સંમેહબૂલીહરણે સમીરમ; માયાવસાદારણસારસરમ, નમામિ વીરગિરિસારધીરમ. ૧ ભાવાવનામસુરદાનવમાનવેન, ચૂલવિલેલકમલાવલિમાલિતાનિ સંપૂરિતાભિનતકસમીહિતાનિ, કામ નમામિ જિનરાજપદાનિ તાનિ. ૨ બધાગાર્ધ સુપરંપદવી-નીરપુરાભિરામ, જીવહિંસાવિરલલહરીસંગમાગાદે હમ ચૂલાવેલં ગુરુગમમણી સંકુલ દૂરપારમ, સાર વીરાગમલનિધિ સાદરં સાધુ સેવે. ૩ પછી “નમુત્થણું” કહેવું. પછી “નમેહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યા” *કહી, સ્તવન કહેવું. શ્રી મહાવીર સ્વામીનું સ્તવન ગિરૂઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતા શ્રવણે અમીઝરે, મારી નિર્મળ થાયે કાયા રે-ગિ. * પૂર્વાચાર્ય રચિત ગમે તે સ્તવન બોલી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy