________________
૧૦૮
શ્રી વિધિ સંગ્રહ
અન્નત્થ કહીં ચાર લેગસને “ચંદેયુ નિમ્મલયરા સુધી અથવા સોળ નવકારને કાઉસ્સગ્ગ કરી પ્રગટ લેગસ્સ કહે.
ઈચછામિ ખમાસમણે! વંદિઉં જાવણિજાએ નિસહિઆએ મયૂએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સઝાય સંદિસાડું? “ચ્છેિ ” (કહી, ઉપર પ્રમાણે બીજૂ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરું? “ઈચ્છે (કહીં, એક નવકાર ગણું કઈ પણ એક સક્ઝાય અથવા નીચેની સજઝાય કહેવી.)
કર પડિક્કમણું ભાવશું, દેય ઘડી શુભ ધ્યાન લાલરે; પરભવ જાતાં જીવને, સંબલ સાચું જાણ લાલરે. કર૦ ૧ શ્રી વીરમુખે એમ ઉચ્ચરે, શ્રેણિકરાય પ્રત્યે જાણ લાલરે; લાખ ખાંડી સોના તણું, દીયે દિન પ્રત્યે દાન લાલરે. કર૦ ૨ લાખ વરસ લગે તે વળી, એમ દીયે દ્રવ્ય અપાર લાલરે; એક સામાયિકને તેલે, ન આવે તેહ લગાર લાલરે. કર૦ ૩ સામાયિક ચઉવિસર્ભે ભલું, વંદન દેય દેય વાર લાલ રે, વત સંભારો રે આપણું, તે ભાવકર્મ નિવાર લાલરે. કર૦ ૪ કર કાઉસ્સગ્ગ શુભ ધ્યાનથી, પચ્ચખાણ સુઘુવિચાર લાલરે દય સઝાય તે વસી, ટાળે ટાળો અતિચાર લાલરે. કર૦ ૫ શ્રી સામાયિક પ્રતાપથી, લહિએ અમર વિમાન લાલ, ધર્મસિંહ મુનિ એમ ભણે, એ છે મુક્તિ નિદાન લાલરે. કર૦ ૬ (નવકાર બેલી પછી ખમાસમણ દઈ નીચેને આદેશ માંગવે)
ઈચ્છામિ ખમાસમણે! વદિ જાણિજજાએ નિસહિઆએ, અર્થીએણુ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ? દુકુખકુખય કમ્મફખય નિમિત્ત કાઉસગ્ન કરૂં! ઈચ્છ. દુશ્મખય કમ્મખય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org