________________
૯૬
શ્રીવિધિસંગ્રહ
પીવું હોય તે તિવિહારનું પચ્ચક્ખાણ કરવું. કેઈ વખત માંદગીને કારણે દવા લેવી પડે તેમ હોય તે અભિગ્રહનું પચ્ચકખાણ કરવું.
સાંજનાં પચ્ચકખાણે.
ચઉન્વિહાર ઉપવાસનું પચ્ચકખાણ. સુર ઉગ્ગએ અદ્ભુત પચ્ચક્ખામિ)+ ચઉહિંપિ આહાર અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભણેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવસમાવિવત્તિયાગારેણં, સિરામિ.
પાણહારનું –પાણહાર દિવસચરિમ પચ્ચખામિક અન્નત્થણાભોગેણું સહસાગારેણં, મહત્તરાગારેણું સવસમાહિત્તિયાગારેણ સિરામિ.
ચઉવ્વિારનું –દિવસચરિમ પચ્ચક્ ખામિ, ચઉવ્વિર્ડ પિ આહાર અસણં, પાણું, ખાઇમં, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું વોસિરામિ.
તિવિચારનું -દિવસચરિમં પચ્ચખામિ તિવિપિ આહાર અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણું સવ્વસમાહિ-વત્તિયાગારેણં, સિરામિ.
દુવિહારનું –દિવસ ચરિમં પચ્ચખામિ, વિપિ આહારં અસણં, ખાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, સિરામિ.
દેસાવગાસિનું –દેસાવગાસએ ઉવાં પરિભેગે પચ્ચખામિ, અન્નત્થણાભોગેણં, સસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરામિ.
( ઉપર્યુક્ત પચ્ચક્ખાણમાંથી યથાશક્તિ યથાયોગ્ય પચ્ચખાણ કરી, દેવસિ પ્રતિક્રમણ શરૂ કરવું. )
+ દરેક પચ્ચકખાણમાં, સ્વયં પિતાની મેળે કરતી વખતે પચ્ચફખામિ અને સિરામિ' બાલવું, તથા બીજાને કરાવતી વખતે પચ્ચકખાઈ ' અને સિરઈ બાલવું. ક બને તે યથાશક્તિએ પ્રતિકમણ ઉભા થઈને કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org