________________
દેવસિ પ્રતિક્રમણની વિધિ
૫
૧ અણુઘાડે આસનને ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૨ અણઘાડે આસને પાસવણે અણહિયાસે. ૩ અણઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૪ અણઘાડે મક્કે પાસવણે અણહિયાસે. ૫ અણઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૬ અણઘાડે દૂરે પાસવણે અણહિયાસે.
હવે ઉપાશ્રયથી સે હાથ લગભગના ભાગ તરફનાં કરવાનાં, તે આ રીતે – ૧ અણઘાડે આસને ઉચ્ચારે પાસવણે અહિયાસે. ૨ અણુઘાડે–આસને પાસવર્ણ અહિયાસે ૩ અણઘાડે મઝે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૪ અણઘાડે મઝે પાસવણે અહિયાસે. ૫ અણઘાડે દૂર ઉચ્ચારે પાસવણે અહિયાસે. ૬ અણઘાડે દૂરે પાસવણે અહિયાસે.
એ રીતે માંડલાં કરવાં એટલે જે જે જગ્યાએ કરવા લખ્યું છે તે તે જગ્યા જઈ રાખવી. અને ઉપર કહેલ માંડલાં સ્થાપનાચાર્ય પાસે જ્યારે કરવાં ત્યારે, તે તે જગ્યાએ દષ્ટિને ઉપગ રાખે.
દેવસિ પ્રતિકમણની વિધિ.
પ્રથમ સામાયિક લેવું પછી જેણે પાણી વાપર્યું હોય તેણે મુહપત્તિ પડિલેહણ કરવી અને આહાર વાપર્યો હાય-ખાધું હોય તેણે મુહપત્તિ પડિલેહી બે વાંદણ દેવાં પછી પચ્ચખાણ કરવું,
તિવિહાર ઉપવાસ, આયંબિલ, નીવિ, એકાસણું–બિયાસણું કર્યું હિય તે પાણહારનું પચ્ચખાણ કરવું. એ સિવાય છુટા હેઈએ અને રાતના પાણી પીવું ન હોય તે ચઉવિહારનું પચ્ચક્ખાણ કરવું. પાણી * આગાઢ કારણ ન હોય તે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org