________________
૯૪
શ્રીવિધિસંગ્રહ પિસહ કરનારે પ્રથમ કામળીનું પડિલેહણ કરી પછી બીજાં વસ્ત્રો પડિલેડવાં. પછી એક જણ દંડસણ લાવી, તેને પડિલેહી ઈશ્યિાવહિયં કરે. ઈરિયાવહિયં કરી દંડસણથી કાજે લઈ ફરી ઈરિયાવહિયં કરી જીવજંતુ જઈને જણપૂર્વક કાજે પરડવે પછી આ પુસ્તકમાં આગળ આપેલ પેજ નં. ૭૭ પ્રમાણે દેવવંદનની વિધિથી દેવવંદન કરવું.
રાત્રિ પાસાતિને માંડલા કરવાની વિધિ.
પ્રથમ ઈરિયાવહિયં કરી ખમાસમણ દઈ ઈચ્છા સંદિ. ભ ઈંડિલ પડિલેહું ? ઈચ્છે કહી ઉભા થઈ આવીશ માંડલ” કરવા. ૧ આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૨ આઘાડે આસને પાસવર્ણ અણહિયાસે. ૩ આઘાડે મક્કે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૪ આઘાડે મઝે પાસવણે અણહિયાસે. પ આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે. ૬ આઘાડે દુરે પાસવણે અણહિયાસે.
પછી ઉપાશ્રયના બારણામાંહેની તરફ આ રીતે – ૧ આઘાડે આસને ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૨ આઘાડે આસને પાસવર્ણ અહિયાસે. ૩ આઘાડે મક્કે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૪ આઘાડે મજઝે પાસવર્ણ અહિયાસે. ૫ આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે. દિ આઘાડે રે પાસવણે અહિયાસે.
હવે ઉપાશ્રયના બારણુ બહારના ભાગ તરફ આ રીતે –
૧ આગાઢ કારણે. ૨ નજીકમાં. ૩ વડીનીતિ. ૪ લઘુનીતિ. ૫ સહન ન થઈ શકે તે અહીં પ્રમાર્જન કરું એમાં દરેક માંડલે સંબંધ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org