________________
દેવસિ પ્રતિકમણની વિધિ
ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ નિસહિએ, મથએણુ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! મૈત્યવંદન કરું? ઇચ્છ, કહી સકલ-કુશલ–વલ્લી-પુકરાવર્ત–મેઘ, દુરિત-તિમિરભાનુ કલ્પવૃક્ષેપમાનઃ ભવજલ–નિધિ–પિતઃ સર્વ-સંપત્તિ–હેતુઃ સ ભવતુ સતત વઃ શ્રેયસે શાંતિનાથઃ શ્રેયસે પાર્શ્વનાથ
ચિત્યવંદન. આદિદેવ અલવેસરૂ, વિનીતાને રાય;
નાભિરાયા–કુળ-મંડ, મરૂદેવી માય. ૧ પાંચસે ધનુષ્યની દેડડીએ, પ્રભુજી-પરમ-દયાળ,
રાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાળ. ૨ વૃષભ-લંછન જિન વૃષભ–ધરૂ એ, ઉત્તમ ગુણ–મણિખાણ
તસ પદ-પદ્ય-સેવન થકી, લહીએ અવિચલ ઠાણ. ૩ જ કિ ચિ નામ તિર્થં, સગે પાયાલિ માણસે એ;
જાઈ જિણબિંબઈતાઈ સવ્હાઈ વંદામિ. ૧ નમુત્થણું–નમુત્થણું અરિહંતાણું ભગવંતાણું આઈગરાણું તિથયરાણું, સયંસંબુદ્વાણું, પુરિસુત્તમાશું, પુરિસસહાણું, પુરિવર-પુંડરીઆણું, પુરિવરગંધહથીણું, લગુત્તમાણું, લેગનાહાણું, લેગહિઆણું, લેગાઈવાણું, લેગપજોગરાણું અભયદયાણું, ચક્ખુદયાણું, મગ્નદયાણું, સરણદયાણું, બેદિયાણું, ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીશું, ધમ્મરચાઉરંતચકકવટ્ટીણું, અપ્પડિહયવરનાણદંસણધરાણું, વિઅદૃછઉમાણું,જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણું, બુદ્ધાણું બેહિયાણું, મુત્તાણું મેઅગાણું, સવનૂર્ણ, સવદરિસીણું સિવ-મય-મરૂઅ–મણુત –મખય, મખ્વાબાહ-મપુણરાવિત્તિસિદ્ધિગઈ નામધેણં, ઠાણું સંપત્તાણું,
મે જિણાણું, જિઅભયાણું, જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્યું. તિગએ કાલે, સંપઈ અ વડ્ડમાણા, સવે તિવિહેણ વંદામિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org