________________
પૌષધમાં જિન મંદિરે દર્શને જવાને વિધિ
સમણ દઈ ઈચ્છાકારેણ સંદિર ભગવન્! પડિલેહણ કરું ? ઈછું કહી મુહપત્તિ પડિલેવી ( પિસાતીએ ચોમાસામાં પરિસી ભણાવ્યા પછી કાજે લે)
પૌષધમાં શ્રી જિનમંદિરે દર્શને જવાને વિધિ હવે જિનમંદિરે જિનદર્શન કરવા જવું. તે આ રીતે
કટાસણું ખભે નાંખી, ઉત્તરસંગ (એસ) નાંખી ચરવલે ડાબી કાખમાં રાખી, મુ.પત્તિ જમણે હાથમાં રાખીને ઈસમિતિ શોધતાં (૩ હાથ ભૂમિભાગ દૃષ્ટિથી જોતાં જોતાં ) જિનમંદિરે જવું. ત્યાં ત્રણ વાર નિસાહિ” કહીને દહેરાસરના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરે. પ્રથમ મૂળનાયકની સન્મુખ જઈ ( દૂરથી) નમે જિણાણું જિય ભયાણું બોલતાં પ્રણામ કરીને ત્રણ પ્રદક્ષિણા દેવી. પછી રંગમંડપમાં પ્રવેશ કરી જિનદર્શન કરી સ્તુતિ કરીને અમારા દઈ ઈરિયાવહિયં પડિકમી ત્રણ ખમાસમણ દઈને “મૈત્યવંદન ” કરવું. (આ પુસ્તકમાં વિભાગ-૧ પૃષ્ઠ ૧૫ માં ચૈત્યવંદનની વિધિ છે.)
હવે દેવદર્શન કરીને પાછા આવે અથવા ઉપાશ્રયથી સે ડગલાથી વધારે દૂર જઈને પાછા આવે, અથવા હલે, મા (સે. ડગલાની અંદર ગયા હોય તે પણ ) જઈને આવે ત્યારે તરત જ ઈરિયાવહિયં કરી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ગમણગમણે ” આલેઉં ? ઈચ્છ, કહી ગમણગમણે બેલિવું. ઈસમિતિ ભા સાસમિતિ એસણુસમિતિ આદાનભંડમત્તનિફખે– વણસમિતિ પારિઠાવણીયા સમિતિ, મને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, એ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ- અષ્ટ પ્રવચનમાતા શ્રાવકતણે ધર્મે સામાયિક પિસડ લીધે રૂડી પરે પાલી નહિ, ખંડના વિરાધના થઈ હોય તે સવિતું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
પૌષધમાં પચ્ચખાણું પારવાને વિધિ– પ્રથમ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ઈરિયાવડિયું * બપોરના દેવવંદન કર્યા પહેલાં પચ્ચખાણ પારી શકાય નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org