________________
૮૮
વિધિસંગ્રહ
અકરણિજો, દુષ્કાએ દુવિચિંતિઓ અણયારે અણિછિએ અસાવગપાઉગે, નાણે દંસણે ચરિત્તાચરિત્તે, સુએ સામાઈએ, તિર્લ્ડ ગુત્તીર્ણ, ચઉર્ડ કસાયાણું પચડમણુવ્વાણું, તિરૂં ગુણવ્રયાણ, ચડુિં સિફખાવયાણું, બારસવિડસ સાવગધમ્મસ જે ખંડિએ જે વિરાહિએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
સવ્યસ્સવિ રાધ્ય દુઐિતિએ દુમ્ભાસિઅ દુચિટ્રિઅ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ( ઇચ્છે ) તસ્સ મિચ્છામિ દુકકડ.
ઈચ્છકાર સુતરાઈ સુખપ શરીર નિરાબાધ સુખસંજમ જાત્રા નિર્વહા છે જી ! સ્વામી ! શાતા છે છે ? ભાત-પાણીને લાભ દેશેજી.
પછી જે ગુરુ, ગણી, પંન્યાસજી, ઉપાધ્યાયજી કે આચાર્ય મ. વિગેરે પદવી ધર હોય તે ઉપર લખ્યા પ્રમાણે બે વખત ફરીથી વાંઢણ લઈને ( અને “પદવી ધર” ન હોય તે સીધું ) એક ખમા દઈ આ રીતે કહેવું—
ઇચ્છાકારેણ સંદિસડ ભગવન અભુટિઓમિ અભિંતર રાઈયે ખામે ? ઇચ્છ. ખામેમિ રાઈયું.
( પછી જમણે હાથ જમીન કે ચરલા ઉપર સ્થાપીને ) - જે કિંચિ અપત્તિયં પરંપત્તિયં ભત્તે પાણે વિષ્ણુએ વેયાવચ્ચે આવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતરભાસાએ ઉવરિભાસાએ, જે કિંચિ મઝ વિણયપરિહીણું સુહમં વા બાયર વા તુમ્ભ જાણુડ અવું ન
જાણમિ તસ્સ મિચ્છામિ દુકર્ડ. - પછી ઉપર લખેલ વાંદણા બે વખત ફરીથી દઈને ઈચ્છકારી ભગવદ્ પસાય કરી પચ્ચકખાણ કરાવશેજી. અને ગુરુ મહારાજ પચ્ચક્ખાણ આપે ત્યારે ધારણા પ્રમાણે કરી લેવું. પછી દરેક મુનિરાજેને વંદન કરવા.
પિરિસી ભણાવવાને વિધિ ( સૂર્યોદય પછી છ ઘડી લગભગ ર કલાકે પરિસી ભણાવવાનો વિધિ)
ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બહુપડિપુના પિરિસી ? ઈચ્છે. બીજુ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિડ ભગવન્! ઈરિયાવહિયં પડિકમામિ ? ઈચ્છે', કહી ઈરિયાવહિયં કરવા, પછી ખમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org