________________
હa
શ્રી વિધિસંગ્રહ
પડિકકમામિ ? આ આદેશ માંગી ઈરિયાવહિયં કરવા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરું ? ઈચ્છું કહી જગચિતામણીનું રૌત્યવંદન કરી નમુથુણંથી જયવીયરાય સુધીના સૂત્રો કહી પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સઝાય કરું ? ઈચ્છ. આદેશ માંગી નવકાર બોલી મન્ડ જિણુણની સઝાય કહેવી. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન મુહપત્તિ પડિલેહું ? ઈચ્છું કહી મુડપત્તિ પડિલેહી ખમાસમણ દઈ ઈચ્છા ભય પચ્ચક્ખાણ પારું? યથાશક્તિ, ખમાસમણ દઈ ઇચ્છા સંદિ. ભ૦ પશ્ચકુખાણ પાયું તહરિ ! જમણા હાથની મુઠીવાળી અરવલ ઉપર રાખી એક નવકાર ગણી જે પચ્ચખાણ કર્યું હોય તે પચ્ચકખાણ પારવું.
આયંબિલ, નિવિ-એકાસણમાં પારવાનું કે આ રીતે - ઉગ્ગએ સૂરે નમુકકારસહિઅં પિરિસિં સાઢપરિસિં સૂરે ઉગએ પુરિદ્ર અવઠ્ઠ મુટ્રિસહિઅં પચ્ચખાણ કર્યું, ચઉવિહાર; આયંબિલ, નિવિ, એકાસણું કર્યું, તિવિહાર પચ્ચક્ખાણ ફાસિએ, પાલિએ,
સહિઅં, તીરિ, કિટ્ટિ, આરાહિઅં, જં ચ ન આરાહિએ તરૂ મિચ્છામિ દુક્કડં.
તિવિહાર ઉપવાસવાળાએ પારવાનું કે આ રીતે - સૂરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર, પિરિસિં સાઢપરિસિં, પુરિમડુક, અવડુંઢ, મુટ્રિસહિઅં પચ્ચખાણ કર્યું પાણહાર, પચ્ચક્ખાણ ફાસિએ, પાલિ, સોહિએ, તીરિ, કિટ્ટિ, આરાહિઅં, જં ચ ન આર– હિઅં, તસ્સ મિચ્છામિ દુકકડં.
આ રીતે પારીને (મુઠ્ઠી વાળી) એક નવકાર ગણવે. પચ્ચકખાણ પાર્યા પછી–
જે પાણી પીવું હોય તે યાચેલું અચિત્ત જળ પડિલેહેલા પાત્રમાં ( કટાસણું ઉપર બેસીને નવકાર ગણી) પીવું ને પછી પીધેલ પાત્ર ( વાટકે કે વાલે ) લુગડાથી લુંછીને મૂકવે. પાણીવાળાં પાત્રો (વાસણ) ઉઘાડાં ન રાખવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org