SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના તાડપત્ર ઉપર લખેલી પ્રાચીન પ્રતિઓમાં મળતા મૌલિક વ્યંજનસહિત સ્વરવાળા પાઠો જ અમે અને ત્યાં સુધી મૂળમાં રાખ્યા છે. સં॰ તથા કાગળની પ્રતિઓમાં મળતાં આનાં પાઠાંતરો આપવામાં આવે તો એક નવો ગ્રંથ ભરાય એટલે તેનાં પાઠાંતરો અમે આપ્યાં નથી. રૂTM તે ખલે રૂપ, નન્હા ને બદલે નધા, તન્હા ને બદલે તથા ઇત્યાદિ રૂપે હૈં તે સ્થાને ધ તાડપત્રીય પ્રતિઓમાં તથા ચૂર્ણિમાં ઘણે સ્થળે મળે છે, પણ અમે સુગમતા માટે હૈં વાળો જ પાઠ પ્રાયઃ સર્વત્ર આપ્યો છે, આનાં પાઠાંતરો પણ કવચિત્ જ આપ્યાં છે. * • તૃતીય વ્યંજનને સ્થાને પ્રથમ વ્યંજન પણ તાડપત્રીય પ્રતિઓમાં ધણે સ્થળે મળે છે. (જેમકે સારને બદલે સાત વગેરે). આવાં સ્થળોએ મૌલિક વ્યંજનવાળો પાઠ જ ત્રણે સ્થળે રાખ્યો છે, પણ જ્યાં બધી જ પ્રતિઓમાં પ્રથમવ્યંજનવાળો પાઠ મળ્યો છે ત્યાં પ્રથમવ્યંજનવાળો પાઠ પણ રાખ્યો છે. પ્રથમ વ્યંજનને સ્થાને તૃતીયöજનવાળા પાડો પણ પ્રાચીન પ્રતિઓમાં કેટલેક સ્થળે જોવા મળે છે, અમે પ્રથમવ્યંજનવાળા પાઠો પ્રાયઃ લીધા છે. વડિયાÇ વગેરે શબ્દોમાં ૬ સ્વરને સ્થાને વહિયાતે એ પ્રમાણે તે શ્રુતિ રૂ॰ પ્રતિમાં ધણે સ્થળે મળે છે. પરંતુ ઉપરના કારણે એવા પાઠભેદો અમે નોંધ્યા નથી. સ્વરવાળો પાઠ જ મૂળમાં લીધો છે. માળ ને સ્થાને મીન (જેમકે ગાઢાયનીને) શબ્દ તાડપત્રીય પ્રતિઓમાં તથા ચૂર્ણમાં ઘણા જ પ્રમાણમાં મળે છે, પરંતુ તેવા પાઠભેદો પણ અમે આપ્યા નથી. ળ તે સ્થાને ન તથા ળ ને સ્થાને ત્ર કાગળ ઉપરની પ્રતિઓમાં મોટા ભાગે મળે છે. અમે તાડપત્રીય પ્રતિઓમાં મળતા જ અને ા તે મૂળમાં મોટા ભાગે લીધા છે. તેના પણ પાઠભેદો, આપ્યા નથી. ભાષાશાસ્ત્રીઓ જેને તેં શ્રુતિ અને ય શ્રુતિ કહે છે તેમાં આચારાંગસૂત્રની પ્રાચીન તાડપત્રીય (સં॰ સિવાય) પ્રતિઓમાં તથા ચૂર્ણિમાં આવતાં સૂત્રપદોમાં તે શ્રુતિ મોટા પ્રમાણમાં મળે છે. તાડપત્રીય પ્રતિ સઁ॰ માં, કાગળની પ્રતિઓમાં તથા વૃત્તિમાં આવતાં સૂત્રપોમાં ય શ્રુતિ પ્રાય: મળે છે. અમે આચારાંગસૂત્રની પ્રતિઓમાં મળતા જ્ઞ શ્રુતિવાળા પાઠો મૂળમાં મોટા ભાગે લીધા છે. આવાં સ્થળોએ પાઠભેદો અમે પ્રાયઃ આપ્યા નથી. આ ગ્રંથનું સંપાદન કરતાં જૈન આગમ ગ્રંથમાલાના પ્રકાશનપૂર્વે મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજના સાંનિધ્યમાં કેવા પાઠો મૂળમાં લેવા, કેવાં પાઠાંતરો આપવાં અને કેવાં પાઠાંતરો ન આપવાં ' ઇત્યાદિ વિષે વિદ્વાનોએ જે નિયમાવલિ સામાન્ય રીતે નિશ્ચિત કરી છે તેને અમે મોટા ભાગે અનુસર્યાં છીએ. આચારાંગસૂત્રની વ્યાખ્યાઓ નિર્યુક્તિ — ચતુર્દેશપૂર્વધર ભદ્રબાહુસ્વામિત નિર્યુક્તિ એ આચારાંગની સૌથી પ્રાચીન વ્યાખ્યા મળે છે. આચારાંગસૂત્રની ચોથી ચૂલા સુધી એકંદર ૩૫૬ ગાથા છપાયેલી છે.૧ પાંચમી ૧. મુદ્રિત વૃત્તિમાં (આગમોદયસમિતિપ્રકાશિત પ્ર૦ ૪૧૨) નિયુક્તિની ૩૪૬ ગાથાઓ તથા મહાપરિજ્ઞા અધ્યયનની છ એમ ૩૫ક ગાથા છપાયેલી છે, પણ તેમાં પૃ૦ ૩પમાં ત્રણ ગાથાઓ છાપવી રહી ગયેલી છે. ઋષભદેવજી કેશરીમલજી પેઢી-રતલામ-તરફથી પ્રકાશિતવૃત્તિ (પૃ॰ ૩૯૯) માં ૩૫૬ ગાથા છપાયેલી છે. પરંતુ અમારી હસ્તલિખિત પ્રતિઓમાં મહાપરિજ્ઞા અધ્યયનની નિયુક્તિની ગાથાઓ ૧૮ છે. તે પણ છઠ્ઠા અધ્યયનની નિર્યુંક્તિ પછી તરત જ છે. તે બધી ગણના કરતાં કેટલીક પ્રતિઓમાં ૩૬૭ ગાથાઓ મળે છે, તો કોઈક પ્રતિમાં છેલ્લી સત્તહિં હિઁ.....વગેરે એ ગાથાઓ નથી મળતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001148
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Conduct, & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy