SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પ્રસ્તાવના આ બધું અમે આચારાંગના બીજા શ્રુતસ્કંધના ૧૧મા અધ્યયનનાં ટિપ્પણમાં તે તે પાઠો સાથે જણાવ્યું છે. જુઓ પૃ૦ ૨૪૦-૨૪૮. આચારાંગસૂત્રના તે તે અધ્યયનના ઉદ્દેશકો આ પ્રમાણે છે– અધ્યયન ઉદ્દેશક અધ્યયન ૯ १० - - ૧૨ - - " જ જ જ ૮ ૧૫ ૦ ૧ ૧૭–૨૫ - સમવાયાંગસૂત્રમાં તથા નંદીસૂત્રમાં આચારાંગના ૮૫ ઉશનકાલ અને ૮૫ સમુદેશનકાલ કહ્યા છે. એક ઉદ્દેશને ૧ ઉદ્દેશનકાલ તથા ૧ સમુદ્રેશનકાલ હોય છે. એટલે ૭૬ ઉદ્દેશકના ૭૬ ઉદ્દેશન–સમુદ્રેશનકાલ તથા ૧૭–૨૫ નવ અધ્યયનમાં ઉદ્દેશક વિભાગ નથી તેના પણ દરેકના એક એક ઉદ્દેશન–સમુદ્રેશનકાલ. આ રીતે બધા મળી ૮૫ ઉદ્દેશનકાલ તથા સમુદેશનકાલ છે. ૧. આચારાંગનિર્યુકિતના અંતમાં કેટલીક હસ્તલિખિત પ્રતિઓમાં નીચે પ્રમાણે બે ગાથાઓ મળે છે— सत्तहि छहि चउचउहि य, पंचहि अहहचउहि नायव्वा । उद्देसएहिं पढमे सुयखंधे नव य अज्झमणा ॥ ३४५॥ इक्कारस ति ति दो दो दो दो उद्देसएहिं नायव्वा । सत्तयअट्ठयनवमा इकसरा हुँति अज्झयणा ॥३४६ ॥ આમાં પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયનોના ઉદ્દેશકો અનુક્રમે ૭, ૬, ૪, ૪, ૫, ૮, ૮, ૪ જણાવ્યા છે. પરંતુ આ પ્રથમ ગાથાનો પાઠ અશુદ્ધ જણાય છે. બીજી ગાથાના પૂર્વાર્ધમાં પ્રથમ ચૂલાનાં અધ્યયનોની સંખ્યા જણાવી છે, ઉત્તરાર્ધનો સ્પષ્ટ અર્થ (તાત્પર્ય) સમજાતો નથી. सत्त य अट्ठमनवमा एकसरा होति अज्झयणा। એવો પણ ઉત્તરાર્ધનો પાઠ કોઈક પ્રાચીન પ્રતિઓમાં મળે છે. તે આધારે પ્રથમ સાત અધ્યયનોમાં ૧૧, ૩, ૩, ૨, ૨, ૨, ૨ ઉદ્દેશકો સમજવા અને આઠમું તથા નવમું અધ્યયન એક્સર (એક અધિકારવાળું –સરખી પદ્ધતિનું) સમજવું એવો અર્થ પણ ઘટી શકે. કેટલીક પ્રાચીન પ્રતિઓમાં આ બંને ગાથા મળતી જ નથી. વળી આ સ્થળે તે અપ્રસ્તુત છે, તેમ જ ચૂણિ કે વૃત્તિમાં તેની વ્યાખ્યા પણું કરેલી નથી. એટલે ખરેખર આ બંને ગાથાઓ નિર્યુક્તિની હોય એમ લાગતું નથી. ૨. જુઓ આ પ્રસ્તાવના પૃ ૧૪ ટિ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001148
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Conduct, & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy