________________
પ્રસ્તાવના
पढमजुगलम्मि सत्त उ सयाणि बीयम्मि चोद्दस सहस्सा । तइए सत्त सहस्सा नव व सयाणि सेसेसु ॥
આના ઉપર આ૦ શ્રી અભયદેવસૂરિમહારાજે આ રીતે વ્યાખ્યા કરી છે–સારસંચદિવાનमित्यादि, इह सारस्वतादित्ययोः समुदितयोः सप्त देवाः सप्त देवशतानि च परिवार इत्यक्षरानुसारेणावसीयते, एवमुत्तरत्रापि।
શ્વેતાંબર ગ્રંથોમાં આ અંગે વિશેષ વર્ણન ભાગ્યે જ જોવા મળે છે. દિગબર યતિવૃષભાચાર્યવિરચિત તિલોયપણુત્તિ નામના ગ્રંથમાં આઠમાં અધિકારમાં આ વિષે વિસ્તારથી વર્ણન છે. પણ તેમાં આ વાત આ રીતે જણાવી છે –
सारस्सदआइच्चा पत्तेकं होंति सत्त सया ७०० ॥ ६२४ ।। वही अरुणा देवा सत्त सहस्साणि सत्त पत्तेकं ७००७ । णवजुलणवसहस्सा तुसिदसुरा गद्दतोया वि ९००९ ॥ ६२५॥ अव्वाबाहारिट्ठा एक्करससहस्स एक्करसजुत्ता ११०११ । लोयविभायाइरिया सुराण लोअंतिआण वक्खाणं । अण्णसरूवं चेति तं पि एण्हि परूवेमो ॥६३५ ॥ पत्तेकं सारस्सदआइच्चा तुसिदगद्दतोया य । सत्तुत्तरसत्तसया सेसा पुन्वोदिदपमाणा ।। ६३९ ॥
આ વાત હિંદૂર ઋષિ વિરચિત કવિભાગ નામના દિગંબર ગ્રંથમાં દશમા વિભાગમાં આ રીતે વર્ણવી છે
शतानि सप्त सप्तापि देवाः सारस्वता मताः। तुषिता गर्दतोयाश्च आदित्याश्च तथोदिताः ७०७ ॥ ३१९॥ नवाग्राणि शतानि स्युर्नवाप्यामेयनामकाः।
अव्याबाधास्तथारिष्टा आग्नेयसमसंख्यकाः ९०९ ॥ ३२०॥ આ ગાથાઓ પછી તિલોયપત્તિની ઉપર વર્ણવેલી ગાથાઓ પણ ઘણા વિસ્તારથી લોકવિભાગમાં ઉદ્દત કરેલી છે.
તિલોયપણુત્તિ, લોકવિભાગ, તત્વાર્થરાજવાર્તિક આદિ ગ્રંથોમાં બધા લોકાંતિક દેવોની સર્વ મળીને સંપૂર્ણ સંખ્યા ૪,૦૭,૮૦૬ જણાવેલી છે, પણ સમવાયાંગમાં વર્ણવેલી ગર્દતોય તથા તુષિતના પરિવારની ૭૭,૦૦૦ ની સંખ્યાનો ઉલ્લેખ અમે સમવાયાંગમાં જ જોયો છે.
પરિશિષ્ટો–
બીજા આગમોમાં જે વિશિષ્ટ શબ્દસૂચિ વગેરે પરિશિષ્ટ આપવામાં આવે છે તે આમાં પણ છે. ઉપરાંત બીજાં પણ કેટલાંક પરિશિષ્ટ છે. સ્થાનાંગ-સમવાયાંગમાં વિષયની દશ સ્થાન સુધી સમાનતા હોવાને લીધે કેટલાંયે સૂત્રો શબ્દથી અથવા અર્થથી સ્થાનાંગ-સમવાયાંગમાં પરસ્પર સમાન છે. આવાં સમાન સૂત્રોની ત્રજ પરિશિષ્ટમાં તુલના જણાવેલી છે. પરસ્પર કેવી નિકટની સમાનતા છે ૧. “ત ચતુર્વિવાતિવનિતા : સમુદ્રતા ત્યારે રાતસલ્લા (છપાયેલા તત્વાર્થરાજ
વાર્તિકમાં ત્વરિત્રહ્ત્રાળ આવો ખોટો પાઠ છપાયેલો છે) મદસપ્તતિય સતાને gઉત્તરાણિ” તવાર્થરાગવાર્તિવા ૪૨૫, પૃ. ૨૪૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org