SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન ग्रंथांक १ नंदिसुत्तं अणुओगद्दाराइं च संपादक : पुण्यविजयो मुनिः ४०.०० ग्रंथांक २ (१) आयारंगसुत्तं संपादक : जम्बूविजयो मुनिः ४०.०० ग्रंथांक २ (२) सूयगडंगसुत्तं संपादक : जम्बूविजयो मुनिः ४०.०० ग्रंथांक ३ ठाणंगसुत्तं समवायंगसुत्तं च संपादक : जम्बूविजयो मुनिः १२०.०० ग्रंथांक ४ (१) वियाहपण्णत्तिसुत्तं भाग-१ संपादक : पं.बेचरदास जीवराज दोशी ४०.०० ग्रंथांक ४ (२) वियाहपण्णत्तिसुत्तं भाग-२ संपादक : पं.बेचरदास जीवराज दोशी ४०.०० ग्रंथांक ४ (३) वियाहपण्णत्तिसुत्तं भाग-३ संपादक : पं.बेचरदास जीवराज दोशी ४०.०० ग्रंथांक ९ (१) पण्णवण्णासुत्तं भाग-१ संपादक : पुण्यविजयो मुनिः ३०.०० ग्रंथांक ९ (२) पण्णवण्णासुत्तं भाग-२ संपादक : पुण्यविजयो मुनिः ३०.०० ग्रंथांक १५ दसवेयालियसुत्तं, उत्तरायणाइं, आवस्सयसुत्तं च संपादक : पुण्यविजयो मुनिः ५०.०० ग्रंथांक १७ (१) पइण्णयसुत्ताई भाग-१ संपादक : पुण्यविजयो मुनिः ८०.०० ग्रंथांक १७ (२) पइण्णयसुत्ताई भाग-२ संपादक : पुण्यविजयो मुनिः ८०.०० ग्रंथांक १७ (३) पइण्णयसुत्ताई भाग-३ संपादक : पुण्यविजयो मुनिः ६०.०० ग्रंथांक ५ णायाधम्मकहाओ संपादक : जम्बूविजयो मुनिः १२५.०० ग्रंथांक १८ (१) सटीकम् अनुयोगदारसूत्रम् भाग-१ संपादक : जम्बूविजयो मुनिः ४५०.०० ग्रंथांक १८ (२) सटीकम् अनुयोगदारसूत्रम् भाग-२ संपादक : जम्बूविजयो मुनिः ४५०.०० ग्रंथांक १९ (१) सटीकं स्थानाङ्गसूत्रम् भाग-१ संपादक : जम्बूविजयो मुनि: ५५०.०० ग्रंथांक १९ (२) सटीकं स्थानाङ्गसूत्रम् भाग-२ संपादक : जम्बूविजयो मुनि: ५५०.०० ग्रंथांक १९ (३) सटीकं स्थानाङ्गसूत्रम् भाग-३ संपादक : जम्बूविजयो मुनिः ५५०.०० શ્રુતજ્ઞાન પ્રેરિત જિનાગમ સંશોધન કાર્ય અને ભારતના જુદા જુદા સ્થળોના જ્ઞાનભંડારોની સામગ્રીનો ઉપયોગ કરવા દેવા માટે સહાયરૂપ થયા છે તેવા કાર્યકરોનો તથા આ કાર્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે સહાયરૂપ થનાર મહાનુભાવોનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ. આગમ ગ્રંથ સટીક સમવાયાંગસૂત્રનું પ્રકાશન પૂ. આચાર્ય ભગવંતોને તથા તેમના શિષ્યવૃંદને જૈન ધર્મના શ્રદ્ધાવાન શ્રાવકોને તેમજ જૈન ધર્મના સંશોધનમાં રસ ધરાવનાર અભ્યાસીઓને જૈન ધર્મના ઉંડા અભ્યાસ માટે ઉપયોગી થઈ પડશે એવી આશા સાથે વિરમીએ છીએ. આ પુસ્તકના પ્રકાશન માટે અનહદ જહેમત ઉઠાવવા બદલ અમો આગમ વિશારદ પ્રાતઃ સ્મરણીય પૂજ્ય મુનિરાજ શ્રી જંબૂવિજયજી મ.સા.ના ઋણી છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય ખાંતિલાલ ગોકળદાસ શાહ ઓગષ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૩૬ સુબોધરત્ન ચીમનલાલ ગારડી di. २७-१२-२००४ પ્રકાશચંદ્ર પ્રવીણચંદ્ર ઝવેરી માનદ્ મંત્રીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001143
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutram Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2005
Total Pages566
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, G000, G015, & agam_samvayang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy