________________
ગાથા-૧૦૧
૩૦૧
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
આત્મા સત્ ચૈતન્યમય, અસંખ્યાત પ્રદેશ; સહજ અનંતા નિત્યગુણ, શુદ્ધ અખંડ સ્વદેશ. મુક્ત સર્વ પરભાવથી, સર્વાભાસ રહિત; નિજ પર્યાય રમણ સદા, વીર્ય અનંત સહિત. સદા સહજ નિજભાવનો, શુદ્ધ સ્વસમય વિલાસ; જેથી કેવળ પામિયે, એ છે શિવપંથ ખાસ. પુદ્ગલ રચના કારમી, ત્યાં નહીં જોડે ચિત્ત; આત્મભાવમાં સ્થિર કરે, મોક્ષપંથ તે રીત....૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૯ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૪૦૧-૪૦૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org