SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિચારતાં ભાસે મને, નહિ અવિરોધ ઉપાય; રાગ દ્વેષ અજ્ઞાન એ, કેમ કરી કાઢ્યાં જાય. અનાદિથી સંચય કર્યો, તેવી વિવિધ પ્રકાર; કર્મો કાળ અનંતનાં, એનો છે નહીં પાર. પુદ્ગલ અનુભવ રસભરી, કર્મની ક્રિયા કરાય; તેવાં કર્મ અનંત તે, શાથી છેદ્યાં જાય?' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૭ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૬૫-૩૬૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy