SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૮૪ ત્રણ ગાથાઓ (ગાથા ૮૨, ૮૩, ૮૪) દ્વારા સંતોષપ્રદ સમાધાન શ્રીગુરુએ કર્યું. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે કે “એક રાંક ને એક નૃપ, એક મૂરખ એક દક્ષ; એક કુરૂપ એક રૂપવાન, એક એક બહુ પક્ષ. એક સુખીને એક દુ:ખી, એ આદિ જે ભેદ; તેહ વ્યવસ્થિત કારણે, જણાય ભાવ અખેદ. કૃષિનાં ક્ષેત્રો પાસ છે, તેમાં થાય થાય; કારણ વિના ન કાર્ય તે, એ તો સમજી શકાય. Jain Education International ન એક ને સહજ નિધિ મળે, એક મરે ધરી ખેદ; છતાં ન પામે પાઈ પણ, તે જ શુભાશુભ વેદ્ય.'' * * * ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૫ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૩૩-૩૩૬) For Private & Personal Use Only ૭૩૧ www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy