________________
૬૫૩
ગાથા-૮૧ તેથી વ્યવસ્થાએ ભર્યો, જગત નિયમ નહિ હોય; મહાપ્રભુનું ન કામ એ, નિર્વિકલ્પ છે સોય.
જ્યારે એ ઠરતો નથી, ઈશ્વર ફળ દાતાર; પછી શુભાશુભ કર્મનાં, ભોગવવા સંસાર. અનુભવ સુખદુઃખ ફળ તણાં, ભોગવીએ છે સોય; તે પણ અહીં ઠરતાં નથી, ભોગ્યસ્થાન નહિ કોય.' ૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૪ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૩૨ ૧-૩૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org