SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૮) ૬૪૧ ઈશ્વર ફળ દાતારથી, ભોક્તાપણું સધાય; મહાકાર્ય મહાપ્રભુ વિના, બને ન એમ મનાય. હવે વિચાર એ આવતો, જો પ્રભુ ફળ દેનાર; એમ કહે ઈશ્વરતણું, માહાભ્ય રહે ન લગાર. કારણ એ કે એહમાં, ખટપટ અનંત જણાય; એ ખટપટ ઈશ્વર કરે, ઈશ્વરપણું જ જાય.' ૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૩-૨૩૪ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૧૭-૩૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy