SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ‘ષસ્થાનક સંક્ષેપમાં, સર્વ શાસ્ત્રનો સાર; શ્રી સર્વજ્ઞ પ્રકાશમાં, ભવ્ય જીવ હિતકાર. નય ભેદ જસ્થાનકો, ષટદર્શન પણ તેહ; ખટપટ મટવા સમપણે, અર્થી થઈ રહે એહ. સદ્દગુરુથી સમકિત લહી, થવા નિત્ય સત્સંગ; સમજાવા પરમાર્થને, થવા નિઃશંક અસંગ. સહજપણે વીતરાગતા, વધે જ્ઞાનગુણ ગેહ, આત્મ પરમહિત કારણે, કહ્યાં જ્ઞાનીએ એહ.' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૪ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૭૩-૧૭૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy