________________
૨૩૦
પ્રાપ્તિ થાય.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
Jain Education International
‘જડ ચેતનનો ભિન્ન છે, મળ્યાં છતાં પ્રતિપક્ષ; મહા તફાવત દેખીએ, જો જોઈએ દઈ પક્ષ.
છે જુદો જડ જીવનો, કેવળ પ્રગટ સ્વભાવ; જળ ને અગ્નિ જેટલો, અંતર મહા વિભાવ.
જીવ અને જડ એ કદી, તડકો છાંયો જેમ; એકપણું પામે નહીં, નક્કી સમજવું એમ. રહ્યો, અજીવનો જડ ભાવ; જીવનો, ત્રણે કાળ દ્વયભાવ.'૧
કાળ
અનાદિથી જીવ ભાવ તે
***
૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૭ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૨૫-૨૨૮)
For Private & Personal Use Only
www.jainelibrary.org