________________
ગાથા-૫૧
૧
/
૧
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
જે દ્રષ્ટા છે દષ્ટિનો, પંખી જુએ નિજ પાંખ; દર્પણમાં પ્રતિબિંબને, ચશ્માને જેમ આંખ. શબ્દ શ્રવણ કરનારનો, જે જાણે છે રૂપ; શીતઉષ્ણપણે પારખે, દેખે પર્વત કૂપ. સ્થૂળ જગતથી ભિન્ન જેમ, તન મન જાણી શકાય; અબાધ્ય અનુભવ જે રહે, નિર્વિકલ્પ ગુણ રાય. જે સંકલ્પ વિકલ્પમાં, આવે જગત સ્વરૂપ; જ્ઞાને સ્વ પર પ્રકાશતો, તે છે જીવસ્વરૂપ. ૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૨૦૧-૨૦૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org