SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ८६ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ધગશવાળા શિષ્યને તેની અંતરશંકા ટાળવાનો ઉત્તમ સદુપાય શ્રીગુરુ હવે દર્શાવશે. શ્રી ગિરધરભાઈ આ ગાથાની પાદપૂર્તિ કરતા લખે છે – ‘માટે છે નહિ આતમાં, જોયું કરી વિચાર; શા માટે તે માનવો, માન્યાથી શો સાર. સાર વિના શા કામનો, મિથ્યા મોક્ષ ઉપાય; મહેનતનું ફળ શું મળે? તપ, જપ દુઃખદ જણાય. આત્મા આત્મા સૌ કહે, પણ સમજાય ન છેક; એ અંતર શંકા તણો, કેમ મટે ઉગ. મન ઉગ મટ્યા વિના, કદી સુખી ન થવાય; માટે સુખી થવા મને, સમજાવો સદુપાય.’ ૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૫ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૮૯-૧૯૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy