SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૪) ૭૧૫ ચૈતન્યના શાંત રસનો - આનંદરસનો અનુભવ કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – આવે જ્યાં એવી દશા, શુદ્ધાશયથી સદ્ય; સદ્ગુરુ યોગે ભક્તિથી, વચનામૃત અનવદ્ય. આત્મશાંતિ કર સુખદ એ, સદ્ગુરુબોધ સુહાય; જેમ તાવ ઉતર્યા પછી, જમવાની રુચિ થાય. યથાવિધિ સદ્ગુરુ થકી, મળે બોધ હિતકાર; તે બોધ સુવિચારણા, સહેજે ચિત્ત મજાર. નિર્મળ નિઃસંશયપણું, નિર્ભયતા પણ થાય; અનુક્રમેથી અસંગતા, ત્યાં પ્રગટે સુખદાય.’ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૩ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૫૭-૧૬૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy