SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૧ અંધારામાંથી જરા બહાર આવ. વીજળીના ઝબકારે મોતી ઝટ પરોવી લે. પરમાર્થને અનુકૂળ સંયોગો અને સામગ્રી મળ્યાં છે, તેનો સદુપયોગ કરી લે. આ અવસરને વૃથા ન ગુમાવ. ઉદ્યમપૂર્વક માનનો ત્યાગ કર. તેમાં જ તારું શ્રેય છે. સદ્ગુરુસન્મુખતા તે સર્વ મનોરથની સિદ્ધિનો ઉપાય છે અને તેનો આ અવસર છે.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે ગાથા-૨૬ Jain Education International ‘પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, મહા કાઠીયો નડે અનેક પ્રકારથી, એથી સત્નો વર્તે જૂઠું પ્રગટ સદ્ગુરુ છે છતાં, રખે ત્યજાવે. એમ કહી, મહાભય પામી વેગળો, સદ્ગુરુથી જઈ દૂર; અસદ્ગુરુને દૃઢ કરે, અવિવેક ભરપૂર. હૃદય શૂન્ય નવિ પારખે, સદ્ અસદ્ ને સુખદુઃખ; પડે કુગુરુના પાસમાં, નિજ માનાર્થે મુખ્ય.’૧ *** મોહ; દ્રોહ. ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૯ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૦૧-૧૦૪) For Private & Personal Use Only દૃષ્ટિ વિમુખ; વિષયનું સુખ. www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy