________________
(૪૧) અનુભવ' થશે એવી પ્રતીતિ છે. જ્ઞાની મહાત્માઓની અનુભવમૂલક આર્ષ વાણીના સાતિશય પ્રભાવથી સર્વ આત્માર્થી જીવો આત્મસિદ્ધિ લહી કૃતકૃત્ય થાઓ, એ જ ભાવના.
સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.'
મહા વદ ૧૩, વિ.સં. ૨૦૫૭. તા. ૨૧/૨/૨૦૦૧
મુંબઈ
વિનીત, ટ્રસ્ટીગણ,
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર,
મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org