________________
ગાથા-૧૫
૩૨૯
અમૃત વચનો આ ભયંકર ભવસાગરમાં સર્વ કાળના સર્વ મુમુક્ષુઓને દીવાદાંડી સમા અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એવા છે.” આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘રોકે જીવ સ્વચ્છેદ તો, વિનય ભાવ શુભ થાય; સદ્ગુરુ સેવા તો કરે, જેથી શ્રુત સમજાય. આજ્ઞા પાળી અનુક્રમે, પામે અવશ્ય મોક્ષ; જે પદ સર્વોત્કૃષ્ટ છે, પ્રગટે તે અપરોક્ષ. સદ્ગુરુ આજ્ઞા આરાધને, શ્રી સહજાત્મ સ્વરૂપ; પામ્યા એમ અનંત છે, અનંત ચતુષ્ટયવંત. અહો પરમ સત્પરુષની, કૃપા સુધારસ કોષ; પામી અનંત સુખી થયા, ભાખ્યું જિન નિર્દોષ.'
૧- ડૉ. ભગવાનદાસ મહેતા, “રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૭૨ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા પ૭-૬૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org