SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રની અધિકાઈ નથી.' '૧ ગાથા-૧૩ આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે Jain Education International ‘આત્માદિ અસ્તિત્વનાં, જેથી હિત એકાંત; શૈલી શ્રી મહાવીરની, અવિરોધી અનેકાંત. પરમારથ રસ પ્રાપ્તિના, જેહ નિરૂપક શાસ્ત્ર; યથાવિધિ આરાધવા, મુક્ત થવાને માત્ર. સમ્યગ્ ધર્મ પ્રરૂપણા, જેથી આત્મ આરોગ્ય; પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં સાધન જે યોગ્ય. સેવે આત્માર્થી થઈ, મન વાણી ને ગાત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ નવિ મળ્યા, ત્યાં આધાર સુપાત્ર.' ૨ * * * ૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ. ૧૦૭,૧૦૬ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૪૯-૫૨) ૩૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy