________________
૨૯૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘સદ્દગુરુના ઉપદેશ વણ, હું તે કોણ ને કેમ;
ક્યારે ઉત્પત્તિ માહરી, સમજાય ન કંઈ જેમ. તેમજ સદ્ગુરુ વાણી વિણ, સમજાય ન જિનરૂપ; પ્રત્યક્ષ સદ્ગુરુ અનુભવી, તે ટાળે ભવકૂપ. કૃત્યાકૃત્ય યથાર્થ જે, આત્મ હિતાહિત અર્થ; સમજ્યા વણ ઉપકાર શો? જન્મ સમજ વિણ વ્યર્થ. માટે આ કળિકાળમાં, સદ્ગુરુ વાણી અનુપ; શુદ્ધ દશા એ નિજ દશા, સમયે જિનસ્વરૂપ.''
૧
‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૫-૧૬ (શ્રી ગિરધરભાઈ રચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૪૫-૪૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org