SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જાતિસ્મરણજ્ઞાનના ઉઘાડથી તેની સ્મૃતિ તાદૃશ્ય થઈ હતી, તેથી જ તેમણે જીવોનાં કલ્યાણાર્થે આ રહસ્ય દર્શાવી પરમ ઉપકાર કર્યો છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, ભૂત ભવિષ્ય મજાર; થયા થશે તે જિનવરા, આત્મ હિત કરનાર. શાસ્ત્ર શ્રવણથી જે થયો, પરોક્ષ જિન ઉપકાર; પ્રત્યક્ષ સદ્ગુરુથી કદી, નહીં વધનાર લગાર. પ્રત્યક્ષ આશ્રય શ્રેષ્ઠ છે, પરમાર્થે હિતકાર; એવો લક્ષ થયા વિના, હુરે ન સત્ ચિત્ સાર. સદગુરુ ભાષિત ધર્મ છે, સત્ય માર્ગ દાતાર; એ પ્રતીત વણ જીવને, ઊગે ન આત્મવિચાર.'૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૫ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૪૧-૪૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy