SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ભાવભાસન થઈ સ્વસંવેદન થાય છે. તે અનુક્રમે પરમપદની પ્રાપ્તિ કરી સાદિ અનંત અનંત સમાધિસુખમાં સ્થિત થાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘આત્મજ્ઞાન સમદર્શિતા, જ્ઞાન ક્રિયા સંયુક્ત; પરમાર્થ વ્યવહાર છે, આત્મભાવે મુક્ત. ક્ષેત્રાદિ પ્રતિબંધ વણ, વિચરે ઉદયપ્રયોગ; સહજપણે સમભાવથી, રહે આત્મિક યોગ. યોગ્ય જીવને યોગ્ય તે, ઉચિત આપતા બોધ; અપૂર્વ વાણી પરમશ્રુત, પૂર્વાપર અવિરોધ. અતિશયવંત મહાગુણી, દ્રવ્ય ભાવ આરોગ્ય; આપે સૌને પૂજ્ય એ, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.'' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૫ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૭-૪૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy