________________
૨૧૮
કદાગ્રહીને આત્માર્થી કહેવાતા નથી.’૧
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
Jain Education International
‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં યોગ્ય વિચાર; સદ્ગુરુ આશય સમજીને, સેવે શુદ્ધ આચાર. જ્યાં નિજ લક્ષ થવા કહ્યું, તહાં સમજવું તેહ; જેથી આતમ લક્ષથી, સાધે નિજ ગુણ ગેહ, આજ્ઞા આરાધન ઉભયમાં, જ્યાં જ્યાં જે જે યોગ્ય; ત્યાં ત્યાં તે તે આચરે, પામે નિજ ગુણ ભોગ. નિજ અધિકારી દશા વડે, સમ્યગ્ ભાવે જેહ; સદુઘમે આત્માર્થી જન એહ.'
આગળ
વધે,
* * *
૧- શ્રી ધીરજલાલ ડાહ્યાભાઈ મહેતા, ‘આત્મ-સિદ્ધિ-શાસ્ત્ર', પૃ.૬
૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૪-૨૧૫ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ, ગાથા ૨૯-૩૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org