________________
૧૨૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે “જે સ્વરૂપ સમજ્યા વિના, જાણ્યું તે અજ્ઞાન; તેથી અસદાચરણનું, થયું ઘણું તોફાન.
ચોરાસી લાખ યોનિમાં, પામ્યો દુ:ખ અનંત; વિવિધ પ્રકારે જગતમાં, મળ્યા કળ્યા નહીં સંત. હવે મુજ પુણ્યોદય અતિ, શ્રી સહજાત્મસ્વરૂપ; સમજાવ્યું તે પદ નમું, એ જ અપૂર્વ અનુપ. પુરુષોત્તમ પ્રભુ પરમગુરુ, વારંવાર વંદન કરું, શ્રી
Jain Education International
* *
અનંત ચતુષ્ટયવંત; ભગવંત.’૧
સદ્ગુરુ
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૩ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧-૪)
For Private & Personal Use Only
www.jainelibrary.org