SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાર્થ વિછૂકવીંછીટિંકણુ બગાઈ ભ| સારી કંસારી. કવિલ કોળી મ=ભમરા. ભમરિયા=ભમરી | લાઈઃખડમાંકડી વગેરે. ચએ. તિહા=તીડ મેચ્છિય=માખી| રિદિયા=ચાર ઇંદ્રિયવાળા. ૧૮ હંસા ડાંસ. મસગા=મચ્છર, કં- | ગાથાર્થ. અને–વીછી, બગાઈ ભમરા, ભમરી, તીડ, માખી હાંસ, મચ્છર, કંસારી, કરેલીયા, અને ખડમાંકડી, વગેરે ચાર ઇન્દ્રિયવાળા (છે). ૧૮ સામાન્ય વિવેચન, આમાંના દરેક જીવ આપણા દેશમાં સૌને જાણીતા છે. - છતાં કેઈ અભ્યાસીના ખ્યાલમાં ન હોય, તે અધ્યાપકે તે પ્રત્યક્ષ એળખાવવા. ખડમાંકડી.-શરીર ઉપર મૂત્ર કરે, તે તેથી ફેલા થાય છે. ચઉરિન્દ્રિય જીને ચક્ષુ-આંખ ઈન્દ્રિય વધારે હેય છે. વગેરે શબ્દથી ભણકુત્તિકા, પતંગ, ઢિઢણ વગેરે લેવા. છે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિંદ્રિય જી ગાથાર્થમાં કેટલાક ગણાવ્યા છે. તે ઉપરાંત પણ ઘણા જ હોય છે. બેઇન્દ્રિય જીને ઘણે ભાગે પગ નથી હોતા. તેઈન્દ્રિયને ૪-૬ કે વધારે પગ હોય છે. ચઉરિન્દ્રિયને ૬-૮ પગ હોય છે. પંચેન્દ્રિયને ૨ કે ચાર અથવા આઠ પગ હોય છે, સાપ, માછલાં વગેરેને ખાસ પગ ન પણ હોય. 1 અથવા મેઢા આગળ બે વાળ હૈય; તે તેઈનિદ્રય, મેઢા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001121
Book TitleJiva Vichar Prakarana Kavya with Meaning
Original Sutra AuthorShantisuri
AuthorDakshasuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1985
Total Pages209
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Soul
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy