________________
ગીગાડા—કુતરા વગેરેના કાનમાં ઘણી જાતના ડાય છે.. ગા—અવાવરૂ ભીની જમીનમાં થાય છે. વિષ્ટાના કીડા—જમીનમાં ઉતરે છે, ને ગેાળ છિદ્રોકરે છે,. તેનુ' બીજુ નામ ઉત્તિગ છે.
ધનેડાંઘ વગેરેમાં લાલ થાય છે. કથવા—બહુ જ બારીક જીવા થાય છે. ગાપાલિક—આ જીવેાની જાત ખાસ આપણા એળખવામાં . આવેલી નથી.
ઈયળ—ખાંડ, ગાળ વગેરેમાં ઉત્પન્ન થાય, તે લેવી. ઈન્દ્રગાપ—ચામાસાની શરૂઆતમાં લાલ રંગના થાયછે. તેને લેાકેા ઇન્દ્રની ગાય-ગેાકળગાય કહે છે. માથા વગરના દેખાતા હૈાવાથી લેાકમાં એને મામણુંચુડા-મમાલા-કે વરસાદના મામા પણ કહે છે. આ સિવાય બીજા પણ ઘણા તેઇન્દ્રિય જીવા હાય છે,. સ્પર્શના, રસના અને ઘણુ (નાક) એ ત્રણ ઇન્દ્રિયા . આ જીવાને હાય છે. ૧૬-૧૭.
૩. ચાર ઇન્દ્રિયવાળા જીવા
चउरिंदिया यावच्छू ढिकुण भमरा य भमरिया तिड्डा । मच्छिय डंसा मसगा कंसारी - कविल-डोलाई अन्वय :- विच्छू टिंकुण भमरा भमरीया तिड्डा मच्छिय डंसा मसगा कंसारी कविल डोलाई चउरिंदिया. १८.
॥ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org