SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શબ્દા ઉભ્ભામગ=ઉદ્ભામક,ઉંચે લમ તા ઉક્ઝલિયા=ઉત્કલિક નીચે ભમતા. મડડલ–વ ટાળીયેા. મહ= મોટા અથવા મ=સુખનેા વાયુ સુઘ્ધ=શુદ્ધ, મદ મંદ વાતે વાયુ ગુજ=ગુંજારવ કરતા વાયુ. ઘણ= ઘાટા તણુ=પાતળા. વાય=વાયુ.. આઈઆ-વગેરે, ખલુ=જ.વાઉકાયસ્સ=વાયુકાય જીવેાના, ૭. ગાથા. ટોળિયા, મેટો કે ઉંચે ભમતા, નીચે ભમતા; મેઢાના; શુદ્ધ અને ગુ ંજારવ કરતા વાયુ, ઘાટા અને પાતળે વાયુ વગેરે વાયુ [રૂપ] કાય=શરીરવાળા [જીવા]ના જ ભેદે છે, ૫. સામાન્ય વિવેચન, ઉદ્દભ્રામક—ઉંચે ભમતે વાયુ ઘાસ વગેરેના તસુખલાને ઉંચે ભમાવે છે; અને પેાતાના ચક્રાવામાં સડાવે છે, જેનું બીજું નામ સવક વાયુ પણ છે. ઉત્કલિક-નીચે નીચે ભમત થોડી થાડી વારે વાય છે, અને જેથી ધૂળમાં રેખાએ પડે છે. મડળી—ચઢાવા ખાતે વાયુ છે; તે. મહ કે મુહુ—મેટા વટાળીચેા અથવા મેાઢામાંથી નીકળતા વાયું. પરંતુ તે સચિત્ત હાય છે. Jain Education International શુદ્ધ-મંદ મંદ વાતા પવન. ઘન-વાત અને તનુ વાત એટલે ઘાટો અને પાતળા દેવિવમાને અને નારક ભૂમિની નીચે રહેલા ઘના વાયુ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001121
Book TitleJiva Vichar Prakarana Kavya with Meaning
Original Sutra AuthorShantisuri
AuthorDakshasuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1985
Total Pages209
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Soul
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy