________________
૫૭
ગાથા અંગા, જાળ, તણખા; ઉકાપાત, આકાશી તણખા કણીયા અને વિજળી વગેરે અગ્નિ જીના ભેદ સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવા છે. ૬.
સામાન્ય વિવેચન, અંગા-સળગતા કેલસા વગેરે. જાળી–ભડકે. મુસ્કુર-તણખા, ભાઠો ખેદતાં નીકળે, તે. ઉકા–આકાશમાં લાંબા લાંબા અગ્નિના પટ્ટા દેખાય છે, તે. અશનિ–આકાશમાંથી તણખા ખરે છે, તે. કણિયા-ખરતા તારા જેવા જણાતા. વિજળી–માસામાં ઝબકતી હોય છે, તે તથા વિજળીના
દીવાની પણ.
ઉલ્કાપાત, અશનિ, કણીયા અને વિજળી. એ આકાશમાં ઉત્પન્ન થતા અગ્નિ છે. તે ઉપરાંત સૂર્યકાંત મણિથી તથા વાંસ વગેરેના ઘસારાથી શુદ્ધ અગ્નિ ઉત્પન્ન થાય છે. તે વગેરે ઘણી જાતના અગ્નિ હોય છે. ૬.
૪. વાયુકાય છે. ઉન્માન–૩કિયા મ૪િ મદ–સુદ્ધ--વાય જ घण-तणु-वायाईया भेया खलु वाउ-कायस्स ॥७॥ अन्वय :-उब्भामग-उक्कलिया मंडलि-मह-सुद्धगुंज-वाया य
–તપુ–વાચાક્યા રવજુ વા– ચિરસ મેય. ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org