________________
પર
૭. તે પ્રમાણે પાણીજીવા, અગ્નિજીવા, વાયુવે, વનસ્પતિજીવા અથવા અપ્લાય, અગ્નિકાય, વાયુકાય, અને વનસ્પતિકાય જીવા વિષે સમજવું,
૮. કાયાની સખ્યા-વનસ્પતિકાય નામના જીવના સમૂહમાં અનંત જીવા હાય છે, બાકીનામાં અસંખ્ય અસ ંખ્ય જીવા હોય છે. મુક્ત જીવા અનત છે. કુલ જીવે અન ત છે,
૯. આપણે નદી કે કુવામાં જે પાણી જોઈ એ છીએ, ચૂલામાં કે દીવામાં જે અગ્નિ જોઈ એ છીએ, આપણને વાયુને
પ થાય છે. તેમજ ઝાડ, પાન, ફળ, ફુલ વગેરે જોઈ એ છીએ. તે દરેક પશુ કીડી, માંકાડા, પશુ, પક્ષીની માફક એક જાતના જીવે છે. કીડી વગેરે ચાલી શકે છે. માટે ત્રસ કહેવાય છે. અને પૃથ્વી વગેરે ચાલી શકતા નથી માટે સ્થાવર કહેવાય છે.
ખાણમાં તરતના નીકળેલા માટી; પત્થર, તથા પાણી,, અંગારા, વાયર, ઝાડપાન વગેરે પણ જીગતા જીવા છે, તેની સાબિતી તથા જીવાના જુદી જુદી રીતે અનેક ભેદો વિષે વિશેષ વિવેચનમાં જુએ. ૨.
૧. પૃથ્વીકાય જીવા
फलिह - मणि रयण - विदुम- हिंगुल हरियाल मणसिल रसींदा ॥ વળગાડ્—ધા-સેટી-નિય-ગોય—પહેવા "રૂા અમથ-તૂરી–મું મટ્ટી-પારૢાળ—નારૂંઓળા | સોની નળ—ળારૂં પુત્રી-મેવા ૬ ફારૂં કા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org