________________
જીવેના મુખ્ય બે ભેદે તેમાં–સંસારી જીવોના બે ભેદ.
તેમાં–સ્થાવર જીવાના પાંચ ભેદો. जीवा मुत्ता संसारिणो य तस थावरा य संसारी ।
पुढवी-जल-जलण-वाउ-वणस्सई थावरा नेया ॥२॥ . अन्वय :- मुत्ता य संसारिणो जीवा, तस य थावरा संसारी पुढवी-जल-जलण-बाउ-वणस्सई थावरा नेया २..
શબ્દાર્થ મુત્તા મેક્ષમાં ગયેલા ય=અને સં- | જલ પાણી. જલણ અગ્નિ. સારિણે સંસારમાં ફરતા. જીવા= વાઉ=વાયુ. વણસઈ વનસ્પતિ છે. તસ==સ. થાવર-સ્થાવર પુિઠવી=જલ–જલણ–વાઉ–વસંસારી=સંસારી
Iણસઈ=પૃથ્વી, પાણી, અગ્નિ,વાયુ ઢવી=પૃથ્વી.
અને વનસ્પતિ નેયા=જાણવા. ૨
ગાથાર્થ મેક્ષમાં ગયેલા અને સંસારી-સંસારમાં ફરતા જીવો (છે.) ત્રસ અને સ્થાવર સંસારી (જીવે છે.) પૃથ્વી, પાણી અગ્નિ, વાયુ અને વનસ્પતિ સ્થાવરે જાણવા. ૨,
સામાન્ય વિવેચન જૈનશાસ્ત્રોમાં–જુદી જુદી અનેક અપેક્ષાએ જીન અનેક પ્રકારે ભેદ પાડેલા છે. (જુઓ વિશેષ વિવેચન) પરંતુ શરૂઆતમાં બાળ ને સમજાવવા આ પ્રકરણની આ ગાથામાં જીવેના મુક્ત અને સંસારી એ બે ભેદ પાડી બતાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org