________________
પરાધી ત્રસ જીવોની રક્ષા કરવા, સ્થાવર જીવોની. જયણું પાળવા દરરેજ ઉદ્યમવંત રહેવું જોઈએ.
આગળ ઉપર ગ્રંથકાર આચાર્ય ભગવંતશ્રીએ પણ જે મે ૩siE ધમ્મા(૫૦) “ હે ભવ્ય લેકે ! ધર્મમાં ઉદ્યમ કરે ? એ પ્રમાણે સ્પષ્ટ શબ્દોમાં ધર્મમાં ઉદ્યમ કરવાની ભલામણ કરી છે. ધર્મમાં ઉદ્યમ કરવો, એ દરેકની સામાન્ય ફરજ છે, આ જીવવિચારનું જ્ઞાન તેમાં વિશેષ મદદ આપશે. જીવવિચાર ભણ્યા પછી તે વધારે સારી રીતે ધર્મમાં ઉદ્યમ, કરે એ જીવવિચાર ભણવાનું ફળ છે.
છK.
'
:IGી
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org