________________
જૈનધમી જીવો માટે તે “સમ્યક આચરે અને જાણે એ સમ્યગૂ ઉપદેશ છે.
મહાપુરુષોએ ગેહલા આચાર, કુશળ વૈદ્યોએ ગોઠવેલી ઔષધોની ગેળીઓ જેવા છે, જે યથામાત્રાએ જરૂરીયાત પ્રમાણે નાના બાળકને પણ આપી શકાય છે.
તે દવાનાં તો વિષે જે કે તે બાળક અજાણુ હોય છે, છતાં તેનાથી ફાયદે અવશ્ય મેળવી શકે છે. * સદાચારને સારે માનીને કેઈને કઈ રીતે પણ તેના આચરણમાં ગર્ભિત રીતે સમ્યગૂજ્ઞાન આવી જ જાય છે” એવી સામાન્ય સાચી સમજથી આચરણ શરૂ કરી સાથે સાથે વિશેષ સમજ મેળવવા પ્રયાસે કરવા ગ્ય છે. ૦, જીવ વિષેના વિચારે શ્રી જીવાજીવાભિગમ-સૂત્ર, શ્રી પન્નવણુસૂત્ર તથા શ્રી ભગવતીસૂત્ર વગેરે અનેક પૂજ્ય આગમ ગ્રંથોમાં અને પંચસંગ્રહ, કર્મગ્રંથાદિક મોટા મોટા પ્રકરણ ગ્રંથોમાં ઘણું જ વિસ્તારથી આપવામાં આવેલા છે. પરંતુ સામાન્ય બુદ્ધિવાળા મનુષ્ય શરૂઆતમાં તે સમજી શકે નહીં. માટે પૂર્વના ઘણું ઉપકારી આચાર્ય મહારાજાઓએ ટુંકમાં જીવનું સ્વરૂપ
બતાવનારાં ઘણું પ્રકરણે રચ્યાં છે, તેમાંનું શ્રી "શાંતિસૂરીશ્વરજી મહારાજનું રચેલું આ જીવવિચાર
પ્રકરણ હાલમાં વિશેષ પ્રચલિત છે. ૧૦. તેને સારી રીતે અભ્યાસ કરી, બની શકે તે સર્વ
જીવની સંપૂર્ણ રક્ષા કરવા, તેમ ન બને તે નિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org