________________
- ૨૦
૧૦ કોડાકડી – ૧ સાગરોપમ | ૨૦ કડાછેડી સાગરેપમાં પલ્યોપમ
| | અથવા ] ૧૦ કડાકડી – ૧ ઉત્સર્પિણી | * ઉત્સાહ-૧ કાલ સાગરેપમ અથવા ૧ અવસર્પિણી)
૧ અવસર્પિણી
પાંચદ્વારેની ટુંકી સમજ ૨૭ મી ગાથાથી જીવના દરેક ભેદો ઉપર નીચેના પાંચ દ્વારો ઉતારી બતાવ્યા છે, તે વિદ્યાથીએ મુખપાઠ કરવા. ૧ અવગાહના દ્વારમાં–કયા જીવના શરીરની ઉંચાઈ
કેટલી હોય છે? તે બતાવેલ છે. ૨ આયુષ દ્વારમાં–કયા જીવનું આયુષ કેટલું હોય છે?
તે બતાવેલ છે. ૩ સ્વકાય સ્થિતિદ્વારમાં—ક છવ વારંવાર પિતાની
જાતિમાં કેટલા વખત સુધી ઉત્પન્ન થાય તે
બતાવેલ છે. પ્રાણુ દ્વારમાં–કયા જીવને ૫ ઇંદ્રિયે, શ્વાસે શ્વાસ,
આયુષ્ય, તથા મન, વચન અને કાયાનું બળ = એ દશ પ્રાણમાંથી કેટલા અને કયા કયા પ્રાણુ
હેય છે? તે બતાવેલ છે. ૫ ચોનિ દ્વા૨માં–કયા કયા જીવની ઉત્પત્તિસ્થાન કેટલી
જાતનાં હોય છે? તેની સંખ્યા કહેવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org