________________
પંચેન્દ્રિય તિર્યંચાના મુખ્ય ભેઃ અને મનુષ્યના ભેદઃ
દરેક જાતના જલચર, સ્થલચર, અને ખેચર (જીવ) બે પ્રકારે સમૂર્ચ્છિ મા અને ગર્ભજો હોય છે.
અને ક ભૂમિઃ અક ભૂમિ અને અન્તદ્વીપામાં જન્મેલા મનુષ્યેા છે. ૨૩.
દેવોના મુખ્ય પેટા ભેદો સાથે-મુખ્ય ભેદા ભવનાધિપતિ દશ પ્રકારે, વાનમત આ પ્રકારે, ત્યા– તિકે પાંચ પ્રકારે અને વૈમાનિક દેવે એ પ્રકારે છે. ૨૪. મોક્ષમાં ગયેલા-સિદ્ધના જીવોના ભેઃ અને જીવોના ભેદના પ્રકરણના ઉપસ હાર
તી : અતી: વગેરે સિદ્ધોના ભેદોની અપેક્ષાએ સિન્ક્રો
પર પ્રકારે છે.
વેાના એ ભેદ્ય ટુકમાં સ્પષ્ટ સમજાવ્યા (છે) ૫ ૨૫ ॥ શરીરની ઊંચાઈઃ આયુ: સ્વકાયસ્થિતિઃ પ્રાણઃ અને યોનિઃ એ પાંચદ્વારાના પ્રકરણની શરૂઆતઃ—
શરીરઃ આયુષ્યઃ સ્વકાયમાં સ્થિતિઃ પ્રાણઃ અને યાનિનુ પ્રમાણએ વેામાં જેને જે છે, તે કહીએ છીએ. ૨૬, ૧. શરીરની ઊંચાઈ
સવ` એકેન્દ્રિયાનુ શરીર આંગળના અસંખ્યાતમા ભાગ જેટલુ છે. ફક્ત–પ્રત્યેક વનસ્પતિકાયનું (કંઈક અધિક) હજાર ચાજન છે. ૨૭ એઇદ્રિય, તેન્દ્રિય, અને ચરિદ્રિયના શરીરાની ઊંચાઈ અનુક્રમે ખાર ચાજન, ત્રણ ગાઉ અને (એક) યાજન (ઈં.) ૨૮.
સાતમી નારક) પૃથ્વીમાં નારા પાંચસે ધનુષ્યના પ્રમાણવાળા છે. ત્યાંથી રત્નપ્રભા નારક સુધી અર્ધા અર્ધા ઓછા જાણવા. ૨૯. માછલાં ( જલચર ), ગજ ઉપરિસર્યાંઃ હજાર યેાજન પ્રમાણવાળા છે. પક્ષિઓ ( ખેચર જીવે ) ધનુષ્ય પૃથક્ત અને ભુજપરિસર્યાં ગાઉ પૃથ
છે. ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org