________________
તેઈન્દ્રિય જીવો – કાનખજુરા, માંકણ, જુ, કીડી, ઉદ્ધઈ, મંકેડા, ઈયળ, ઘીમેલ, સાવા અને ગીગડાની જાતો. ૧૬. (તથા) ગયા, વિષ્ટાના જીવડા, છાણના જીવડા, ધનેડા, કંથવા, ગપાલિકા, ઈયળ, અને દ્વિગાય વગેરે તેઈન્દ્રિય (જીવો છે) ૧૭.
ચઉરિન્દ્રિય જી અને વીંછી, બગાઈ, ભમરા, ભમરીઓ, તીડ, માખી, ડાંસ, ભર, કંસારી, કરોળીયા, અને ખડમાંકડી વગેરે ચઉરિન્દ્રિ છે. ૧૮
પંચેન્દ્રિય જીના ભેદો અને નારક જીના ભેદ– પાંચ ઇન્દ્રિયવાળા જીવ ચાર પ્રકારે-નારકે: તિય : મનુષ્ય: અને દે: છે. પૃથ્વીઓના ભેદોની અપેક્ષાએ નારકે સાત પ્રકારે જાણવા. ૧૯. પંચેન્દ્રિય તિર્યજીવોના ભેદો અને જલચર જીવો:
પાણીમાં ફરનાર : જમીનપર ફરનારા અને આકાશમાં ઉડનારા ત્રણ પ્રકારે પંચેન્દ્રિય તિય" છે. મોટા ભાગરમ, માછલાં, કાચબા, ગ્રાહ (ઝુડ) અને મગર એ પાણીમાં રહેનારા (છે.) ૨૦.
સ્થલચર પંચેન્દ્રિય જીવોના ભેદો અને જીવો –
ચોપગાંડ પેટે ચાલનારા. અને હાથે ચાલનારા એ ત્રણ પ્રકારે જમીન ઉપર ફરનારા (તિયચ પંચંદ્રિય જીવો) છે. તે ટુંકમાં બળદર સર્ષ : અને નોળીયા વગેરે. જાણવા. ૨૧.
બેચરજીવો: અને તેના ભેદે:રૂંવાટીની બનેલી પાંખવાળા અને ચામડાની બનેલી પાંખવાળા પક્ષીઓ તે જાણતા જ છે. અઢીદ્વીપની બહાર સંકેચાયેલી પાંખવાળા અને પહોળી કરેલી પાંખવાળા પક્ષીઓ હોય છે. ૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org