SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ] જીવવિચાર પ્રકરણ [ ગાથા મંગળાચરણ-વિષય-સબધ-પ્રયોજન અને અધિકારીઓજીવનમાં દીપક સમાન શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરી, પૂના આચાર્યાંએ જેમ- કહ્યું છે. (તેમ) હું જીવાનુ ટુંક સ્વરૂપ-અજ્ઞાન જીવાને સમજાવવા-કહું છુ. ૧. વેાના: સસારીજીવોના અને સ્થાવરજીવાનાઃ ભેદો :મેક્ષમાં ગયેલા અને સ`સારી-સસારમાં ફરતા-જીવા (છે.) ત્રસ અને સ્થાવર સંસારી ( વે ) છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ સ્થાવર જીવા જાણવા. ૨. ૧. પૃથ્વીરૂપે વા — સ્ફટિક, મણિ રત્ન, પરવાળા, હિંગળા, હડતાલ, મશિલ, પારા, સાનુ વગેરે ધાતુએ!, ખડી, રમચી, અરટ્ટો અને પારેવા પાષાણુ-૩ અબરખ, તેજ તુરી, ખારેા, માટી, અને પત્થરની અનેક જાતિએ. સુરમા અને મીઠુ વગેરે પૃથ્વી (રૂપ જીવો)ના ભેદો ( છે ) ૪. ૨ પાણીરૂપે વા ઃ-~~ ભૂમિનું અને આકાશનુ પાણી, ઝાકળ, ખરક્, કરા, લીલી વનસ્પતિ ઉપર ફૂટી નીકળતું પાણી, ધુમ્મસ અને ઘનેધિ (ઘાટા સમુદ્ર ) વગેરે પાણી (રૂપ) ના અનેક પ્રકાશ છે. પ. ૩ અગ્નિરૂપ જીવોઃ— અંગાર, જાળ, તણખા, ઉલ્કાપાત, અશનિ, કણીયા, વિજળી વગેરે અગ્નિ ( રૂ૫) વાના ભેદો સૂક્ષ્મબુદ્ધિથી સમજવા જેવા છે. ૐ. ૪ વાયુરૂપે જીવો : - ઉત્ક્રામક, ઉત્કલિક, વટાળિયે, મોટા કે મોઢાનેઃ શુદ્ધઃ અને ગુંજારવઃ કરતા વાયુ. ઘન ( ઘાટા ) અને તનુ ( પાતળા ) વાયુ વગેરે વાયુરૂપ કાયા=શરીરવાળા (જીવા) ના જ ભેદો છે. છ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001121
Book TitleJiva Vichar Prakarana Kavya with Meaning
Original Sutra AuthorShantisuri
AuthorDakshasuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1985
Total Pages209
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Soul
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy