________________
વરણમાં ઠંડી હોય, ત્યારે અંદર ગરમી જણાય છે, તેમ પાણીમાં પણું શિયાળામાં ઘણું પાણી ગરમ જણાય છે. શિયાળામાં પશ્ચિમ દિશા તરફ ઉભા રહીને જોઈએ તો તેમાંથી વરાળનો જથ્થો ઊંચે ચડતો હેય છે. શિયાળે છતાં વરાળ ઊંચે ચડવી, એ શરીરની ઉષ્ણતા વિના ન સંભવે. માટે આવા દાખલાઓથી પાણુ સચેતન છે.
પાણીના બિંદુમાં પિરા વિગેરે જે જીવો હોય છે, જેનું ચિત્ર પૃષ્ઠ 92 ઉપર આપેલું છે, તે તો બેઈન્દ્રિય જ હોય છે. પણ પાણીના છાનું શરીર તો પાણી જ છે. પાણી પોતે અસંખ્ય જીવોના અસંખ્ય શરીરના સમૂહ રૂપ દેખાય છે. ૧. પૃથ્વી સચેતન છે–
પૃથ્વીમાં જે કે વનસ્પતિ વિગેરેની પેઠે મૈતન્ય એકાએક તરત સમજી શકાતું નથી. છતાં જરા ધીરજથી તપાસીએ, તો તેમાં પણ મૈતન્ય માલૂમ પડશે. જેમ માદક દ્રવ્ય પીવાથી માણસ મૂછિત દશામાં પડ્યો રહે છે, છતાં ચૈતન્ય હોય છે, તેમ પૃથ્વીકાયમાં પણ હોય છે. મનુષ્યના શરીરના અવયવ તથા મસા વિગેરે જેમ વધે છે, તેમ પૃથ્વી શરીરમાં વૃદ્ધિ થાય છે. લવણ, પરવાળા, પત્થર વિગેરેમાં સમાન અંકુરાએ ઉત્પન્ન થઈને તે વચ્ચે જાય છે. જમીનમાંથી જે કાંઈ વસ્તુઓ નીકળે છે, તે દરેક સચેતન હોય છે પછી અમુક વખત પછી અચેતન બની જાય છે. અને પોતાની સજાતીય વસ્તુમાંથી તે વધે છે. કોલસા વિગેરે પણ મૂળ તો વનસ્પતિકાય શરીર હોય છે, પણ કાળક્રમે પરિણામ પામીને પૃથ્વીના સંબંધથી તે પૃથવીકાયના શરીરરૂપ બની જાય છે.
પરવાળા, પત્થર કઠણ છતાં મનુષ્યના હાડકાની માફક સચેતન છે. તથા છેદન, ભેદન, ફેકવું, ભેગ, સુગંધ, રસ, સ્પર્શ, એ સર્વના આશ્રયરૂપ એ દ્રવ્ય છે, પરંતુ એ સર્વ જીવપ્રાગ વિના સંભવિત નથી. વળી પાસે જે ખાણોમાંથી નીકળે છે, ત્યાંથી તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org