________________
૧૪૭
પણ હાય છે, આમ અનેક પ્રકારની વિવિધતા વનસ્પતિઓમાં હાય છે.
૨૨. શરીરરચનાની વિવિધ ખૂબીઓ—મનુષ્યા પ્રમાણે શરીરની રચના પણ વિચિત્ર હાય છે. નાળિયેરને ચાટલી, માઢું, એ આંખા જોવામાં આવે છે. બાવળ વિગેરેના થડમાં ઉચ્છેર પ્રમાણે લાકડામાં પડ જોવામાં આવે છે. થડના વળીયાં ઉપરથી કેટલા વર્ષોંનું જૂનુ ઝાડ છે, તે કહી શકાય છે. વચ્ચેથી રસ ચૂસવાને ઠેઠ સુધી એક સીધા સંબધ જોવામાં આવે છે, બીજમાં પણ રસ, માંસ (ગર), ઠળીયા, મગજ (મા) ચામડી (છાલ) ચેાનિ (ઉત્પત્તિસ્થાન) માથુ (અગ્રભાંગ) રી'ગણાને ટેપી, નાળીયેરને જટા, કાખી પાંદડારૂપ ફળ, બટાટા ફળરૂપ મૂળ, મગફ્ળી ખીજવાળી સીંગરૂપ મૂળ, સેાપારી ઉપર વસ્ત્ર જેવું પડ, એલચીમાં સુગંધ, ઇત્યાદિ અદ્ભુત વિચિત્ર તાએ જોવામાં આવે છે. જે વિચારતાં જિંદૂંગી જાય, અને આય આશ્ચય થાય !
સ્થાવર વેામાં જ્વાની સિદ્ધિ
૧. તે તે શરીરમાં જીવ હોવાની નિશાની સામાન્ય રીતે ચૈતન્ય શક્તિ છે, તેથી માણસા, પશુઆ, પાંખીએ, માખી વિગેરે જીવડાએ ઇરાદાપૂર્વક-સમજપૂર્વક હાલતાં-ચાલતાં હાવાથી તેમાં ચૈતન્ય દેખાય છે. એટલે તેઓ સજીવ છે, એમ સહજ રીતે સમજી શકાય છે. અને મરી ગયેલા હાય, ત્યારે તેમાંથી જીવ ચાલ્યા ગયા હોય છે. ત્યારે તેનાં મડદાં નિર્જીવ છે એમ સૌ કબૂલ કરે છે. માટે જ તે જીવા ત્રસ કહેવાય છે.
ત્રસ એટલે સન શક્તિવાળા, એટલે કે સ્ફૂરાયમાન ચૈતન્યવાળા જીવા, અને જેમાં ચૈતન્ય બહુ સ્ફૂરાયમાન જણાતું નથી, પરંતુ મૂઢ ચૈતન્ય છે, તે સ્થાવર જીવા ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org