________________
(૩) અસાંવ્યાવહારિક રાશિમાંથી નીકળેલ છવ સૂક્ષ્મ પૃથ્વી કાયાદિક થાય છે તે.
(૪) તેમાંથી, બાદર નિગોદ (બાદર સાધારણ વનસ્પતિકાય), અને બાદર પૃથ્વીકાયાદિક થાય છે, એમ ઠેઠ વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, વગેરે થઈને મનુષ્ય થઈ, ગુણસ્થાનકે ચડી - સંયમ લઈ ઠેઠ મેસે જાય છે. વચ્ચે વચ્ચે ઊતરી પડે, તે સૂક્ષ્મ નિગોદ સુધી પણ પહોંચી જાય છે.
(૫) સૂમ નિગોદથી માંડીને ઠેઠ મનુષ્ય સુધીના ગાઢ અજ્ઞા. નાવસ્થાથી માંડીને ઠેઠ મોક્ષ સુધીના વિકાસ ક્રમમાં અસંખ્ય અસંખ્ય પ્રકારો છે.
૭. સાંવ્યાવહારિક રાશિમાંથી જેટલા મેક્ષમાં જાય, તેટલા જ અસાંવ્યાવહારિક રાશિમાંથી બહાર નીકળે છે (વિશેષ હકીકત વિશેપણુવતી ગ્રંથમાં આપેલ છે.)
૮. અસાંવ્યાવહારિક રાશિમાં કેટલાકની સ્થિતિ અનાદિસાંત હોય છે. કેટલાક અભવ્ય અને દુર્ભવ્ય છની સ્થિતિ અનાદિ અનંત હોય છે.
૯. સાંવ્યાવહારિકની સ્થિતિ સાદિ–સાંત હોય છે, એટલે કે સામાન્ય રીતે અઢીક્ષેત્ર પુગલ પરાવર્તનની પંચસંગ્રહમાં કહી છે.
૧૦. સાંવ્યાવહારિક સૂક્ષ્મ નિગોદના જીવ જઘન્યથી અંતમું. હતું, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી થાય. એટલે તેમાં ને તેમાં જ ઉત્પન્ન થયા કરે છે.
૧૧. બાદર નિગદ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સીત્તેર કટોકટી સાગરોપમ સુધી થાય–તેમાં ને તેમાં ઉપન્ન થયા કરે છે.
૧૨. ઉપર અઢીક્ષેત્ર પુગલ પરાવર્તન જે બતાવ્યા છે, તેને અનંત ઉત્સર્પિણી અવસર્પિણ કાળ થાય. તેથી સ્વીકાયસ્થિતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org