________________
૧૩ર
કેટલાક આચાર્યો સર્વ જીવોના ભેદે
નીચે પ્રમાણે વર્ણવે છે – સવ –
૨ પ્રકારે–સિદ્ધ અને સંસારી. ૨ ઈન્દ્રિવાળા અને ઈન્દ્રિ વિનાના. ૩ શરીરી અને અશરીરી. ૪ ચોગવાળા અને યોગ રહિત ૫ વદવાળા અને વેદરહિત. ૬ કષાયવાળા અને કષાયરહિત. ૭ લેશ્યાવાળા અને લેશ્યરહિત. ૮ જ્ઞાની અને અજ્ઞાની. ૯ આહારી અને અણહારી. ૧૦ ભાષાવાળા અને ભાષારહિત, ૧૧ સાકારોગવાળા અને અનાકારપગવાળા. - ૩ પ્રકારે–૧ સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદષ્ટિ. ૨ પારીત્ત સંસારી, અપરીત્ત સંસારી, નેપરીત અપરીત સંસારી. ૩ પર્યાપ્તા, અપર્યાપ્તા, પર્યાપ્તા નો અપર્યાપ્ત. ૪. સૂક્ષ્મ, બાદર, ને સૂક્ષ્મ બાદર, ૫ સંપત્તિ, અસંક્ષિ, નેસરિ–ને અસંત્તિ. ૬ ભવ્ય સિદ્ધ, અભવ્ય સિદ્ધ, ભવ્ય સિદ્ધ–ને અભવ્ય સિદ્ધ. છ રસ, સ્થાવર, નેત્ર-સ્થાવર.
૪ પ્રકારે–૧ મનગી, વચનયોગી, કાયયોગી, અગી. ૨ સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી, અવેદી. ૩ ચક્ષુદર્શની, અચક્ષુ
ની, અવધિદર્શની, કેવળદર્શની. ૪ સંયત, અસંયત, સંયતાસંયત, નોસંયત–ને અસંયત.
પ પ્રકારે–૧. નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને સિદ્ધ ૨ ક્રોધી, માની, માયી, લેભી, અકષાયી. '
૬ પ્રકારે–૧. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, અનિન્દ્રિય. ૨ ઔદારિક-વૈક્રિય-આહાર –તૈજસ-કાશ્મણ– શરીરી, અશરીરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org