________________
૧૩૧ ત્રસ જીવ ૩ પ્રકારે છે-તેઉકાય, વાઉકાય, ઉદાર
(મોટા). સ્ત્રી, પુરુષ, નપુંસક, વેદની અપેક્ષાએ. ૨ સંસારી જી ચાર પ્રકારે છે-નારક, તિર્યંચ, મનુષ્ય,
દેવ (ગતિની અપેક્ષાએ) , પાંચ પ્રકારે છે–એકેન્દ્રિય ઈન્દ્રિય,
તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. (ઈન્દ્રિયની
અપેક્ષાએ) , છ પ્રકારે છે–પૃથ્વી, અપ, તે, વાયુ, વનસ્પતિ, ત્રસ, (કાયની અપેક્ષાએ)
સાત પ્રકારે છે-નારક, તિયચ, તિર્યચિણી, મનુષ્ય, માનુષી, દેવ, દેવી, (જાતિના
દ્વદ્રની અપેક્ષાએ.) - આઠ પ્રકારે છે–ઉત્પત્તિના પ્રથમ સમયના
અને પછીના સમયેના–નારક, તિય, મનુબે અને દેવે. (ઉત્પત્તિના સમયની અને
પછીના સમયની વિશિષ્ટતાની અપેક્ષાએ.) ,, નવ પ્રકારે છે–પૃથ્વી, અપ, તેઉ, વાયુ,
વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય,
પંચેન્દ્રિય. , દશ પ્રકારે છે–પ્રથમ સમયના અને તેની
પછીના સમયના એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉન્દ્રિય, પંચેન્દ્રિય. (ઉત્પત્તિ સમયની વિશિષ્ટતાની અપેક્ષાએ. ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org